સિયોનમાં અને આપણા પરિવારમાં, આ સમજવું કે કોઈ ચોક્કસ રીતે કેમ વર્તે છે, સહાનુભૂતિ પેદા કરી શકે છે, પરંતુ કારણ જાણ્યા વગર, આપણે તેમને ગેરસમજ કરી શકીએ છીએ, ગુસ્સે થઈ શકીએ છીએ, અને છેવટે દુશ્મન બની શકીએ છીએ.
એટલે પરમેશ્વરે એકબીજાને સમજવા અને વિચાર કરવાના મહત્વ પર ભાર આપ્યો અને નવા કરારની મહત્વપૂર્ણ શિક્ષા તરીકે “એકબીજા પર પ્રેમ” ને પ્રકાશિત કર્યું.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો પિતા અને માતાએ તેમના માટે સહન કરેલા દુઃખ, દર્દ, બદનામી અને અપમાન પર ચિંતન કરે છે, અને તેમના જૂના સ્વભાવને છોડી દે છે જેઓ માત્ર પોતાના માટે જીવતા હતા, અને નવા બનવાનો પ્રયત્ન કરે છે જે એકબીજાનો વિચાર કરે છે, અને એકબીજા સામે નમે છે, અને સક્રિય રૂપથી પ્રેમનો અભ્યાસ કરે છે.
ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ, અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે; અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં ને ઈશ્વર તેનામાં રહે છે. . . . જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે. 1 યોહાન 4:16–21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ