કેવી રીતે પરમેશ્વરે 1,35,000 દુશ્મનોને હરાવવા માટે ગિદિયોનના 300 યોદ્ધાઓનો ઉપયોગ કર્યો અને યહોશુઆએ યરીખોની ચારે બાજુ કૂચ કરીને અને પોકાર કરીને તેને જીતી લીધું તેની વાર્તા દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં પણ પરમેશ્વરના વચનની આજ્ઞાકારીતા છે, ત્યાં ચમત્કારો પણ છે.
પિતા અને પુત્રના યુગ પછી, પવિત્ર આત્માના આ યુગમાં, તેઓ જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના વચનોનું પાલન કરે છે, “સર્વ દેશોને પ્રચાર કરો. પ્રેમમાં એક થાઓ,” આજ્ઞાકારી હૃદયથી, ચમત્કારોના સાક્ષી થશે.
તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપરહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે: . . . રોમનોને પત્ર 2:5–6
તેમણે તેઓને કહ્યું, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.” માર્ક 16:15–16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ