પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, આ પૃથ્વી પર આવ્યા, તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા, અને તેમણે અગણિત લોકોના ઉપહાસ, તિરસ્કાર અને સતાવણીને સહન કરી. પણ, તેમણે શાંતિથી આ બધું સહન કર્યું જેથી તે પોતાના સાચા લોકોને શોધી શકે, તેમના બધા પાપોનું પ્રાયશ્ચિત કરે, અને તેમનો ઉદ્ધાર કરે.
સ્વર્ગીય સંતાનોને બચાવવાની પ્રક્રિયામાં, ઈસુ તેમના પ્રથમ આગમન પર, ખ્રિસ્ત આન સાંગ હોંગ તેમના બીજા આગમન પર, અને સ્વર્ગીય માતા યરૂશાલેમ, બધા શરીરમાં આ પૃથ્વી પર આવ્યા. ભવિષ્યવાણી પ્રમાણે, આ માર્ગમાં અનિવાર્ય રૂપથી શોકના દિવસો અને પછી આનંદના દિવસો સામેલ છે જ્યારે મહિમા પ્રાપ્ત થાય છે. આ વચનની અનુરૂપ, માતા પરમેશ્વરનો મહિમા, જે હવે ચર્ચ ઓફ ગોડનું નેતૃત્વ કરે છે, આખા વિશ્વમાં પ્રગટ કરવામાં આવી રહ્યો છે.
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના ક્યા કામને લીધે તમે મને પથ્થર મારો છો?” યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વરનિંદાને લીધે! અને તું માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે, તેને લીધે.” યોહાન 10:32–33
ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહિ, તેમ તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે, ને તારા શોકના દિવસો પૂરા થશે. યશાયા 60:20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા 
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ