ચર્ચ ઓફ ગોડની સુવાર્તા, જે માર્કની ઉપરની ઓરડી જેવી એક નાની જગ્યાથી શરુ થઇ હતી, પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના આશિષ અને માર્ગદર્શન હેઠળ વિકસ્યું છે અને હવે એક વૈશ્વિક ચર્ચ બની ગયું છે જેણે આખા વિશ્વમાં સુવાર્તા ફેલાવી છે.
જો આપણે પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધ એવા વિચારો અને એવું જીવન જીવીએ છીએ, તો આપણે ક્યારેય પણ સમૃદ્ધ થઇ શકતા નથી.
ઇઝરાયલીઓએ પરમેશ્વરના અસંખ્ય ચમત્કારો જોયા પછી પણ તેમની શક્તિ પર શંકા કરીને પાપ કર્યું, પણ જો આપણે હંમેશા આપણી મદદ કરનાર પરમેશ્વરની કિંમત રાખીએ, તો આપણને પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત થશે.
હવે તેમની ઓળખાણ કર, અને શાંતિમાં રહે; તેથી તારું ભલું થશે. કૃપા કરીને તેમના મુખનો બોધ સ્વીકાર, અને તેમનાં વચનો તારા હ્રદયમાં ભરી રાખ. જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે, તો તું સ્થિર થશે; અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે. તું તારો ખજાનો ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે, ત્યારે સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન રૂપું મળશે. અયૂબ 22:21–25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ