આન સાંગ હોંગ પરમેશ્વરે આપણી સામે માતા પરમેશ્વરને પ્રગટ કર્યા.
ચર્ચ ઓફ ગોડ, જે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, હંમેશા પ્રેમથી ભરેલું હોય છે, જેમાં સભ્યો એકજૂટ હોય છે અને દરેક બાબતમાં ઈમાનદારી હાજર હોય છે.
માત્ર ચર્ચ ઓફ ગોડમાં તમે અભૂતપૂર્વ “ઈમાનદારી” નો અનુભવ કરી શકો છો તેનું કારણ આ છે કે માતા પરમેશ્વર, પ્રેમનો સ્ત્રોત, ત્યાં છે, અને સભ્યો તેમની શિક્ષાઓથી શીખે છે.
માતા પરમેશ્વરનો આ અનંત અને નિષ્ઠાવાન પ્રેમ, એક બીજા સ્તરનો પ્રેમ, માત્ર ચર્ચ ઓફ ગોડમાં જ અનુભવી શકાય છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ