ઉત્પત્તિની પુસ્તકમાં પહેલું, બીજું અને ત્રીજું પ્રકરણ એક નાનકડા ઇતિહાસ જેવું લાગે છે. પણ જયારે આપણે તેની આત્મિક રૂપથી વ્યાખ્યા કરીયે છીએ, તો તેમનું વિષય ક્ષેત્ર ઘણું વિશાળ છે.
આદમ, હવા અને સર્પની કહાણીને ફક્ત એદન વાડીની એક જૂની કહાણીના રૂપમાં ન માનવું જોઈએ, જેમ સામાન્ય રીતે ખ્રિસ્તી લોકો સમજે છે. તે ઇતિહાસમાં આપણે પાછલી દુનિયા અને વર્તમાન દુનિયાના વિષયમાં અદભુત સત્ય ને શોધી શકીયે છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ