ઈસુ મેલ્ખીસેદેકની રીતિ પ્રમાણે પ્રમુખયાજક તરીકે આવ્યા અને પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ દ્વારા આપણને અનંતજીવનનો આશીર્વાદ આપ્યો.
તેથી, પ્રથમ ચર્ચના બધા સભ્યોએ આ નવા કરારનું પાલન કર્યું.
જે લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરે છે તેમણે ખ્રિસ્ત આન સાંગ હોંગ પર વિશ્વાસ કરવો જોઈએ, જે મેલ્ખીસદેકની ભવિષ્યવાણી પ્રમાણે ફરીથી આવ્યા, અને જગતના અંત સુધી નવા કરારનો પાસ્ખા મનાવવો જોઈએ.
ઈસુ પાસ્ખા જેવા નિયમોને નાબૂદ કરવા માટે નહિ પરંતુ તેમને પૂર્ણ અને દોષરહિત નિયમોમાં બદલવા માટે આવ્યા હતા.
મૂસાનો નિયમ, જેમાં પશુ બલિ ચઢાવવાનું હતું, હારુનની રીતિ હતી; અને નવા કરારનો પાસ્ખા, જેને ખ્રિસ્તે સ્થાપિત કર્યો, મેલ્ખીસેદેકની રીતિ એટલે ખ્રિસ્તનો નિયમ છે.
નિયમશાસ્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. માથ્થી 5:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ