પ્રથમ વાર આવનાર ઈસુ અને બીજી વાર આવનાર ઈસુ બંનેની “મેઘ પર આવવા” ની ભવિષ્યવાણી કરવામાં આવી તેનું કારણ આ છે કે જેમ મેઘ સૂર્યપ્રકાશને અવરોધે છે તેમ શરીર પરમેશ્વરના દૈવી સ્વભાવના પ્રકાશને ઢાંકે છે.
આપણે ભવિષ્યવાણીઓ દ્વારા પણ સમજી શકીએ છીએ કે ઈસુ ફરીથી માણસના રૂપમાં આવશે કે, “મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંનાં નથી,” અને “પાછલા દિવસોમાં પરમેશ્વર આપણને શીખવશે.”
બે હજાર વર્ષ પહેલા, યહૂદીઓ મસીહની રાહ જોતા માત્ર આકાશમાં મેઘને જોતા હતા.
પવિત્ર આત્માના યુગમાં પણ, જો કોઈ યહૂદીઓની જેમ ખોટા વિચારથી માત્ર આકાશમાં મેઘને જોતો હોય, તો તે બીજી વાર આવનાર ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરથી ઉદ્ધાર પ્રાપ્ત નહિ કરે.
“ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળાંમાં આવતા જોશે. પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.” લૂક 21:27–28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ