ઈસુએ 2,000 વર્ષ પહેલા સાબ્બાથ અને પાસ્ખા જેવા નવા કરારના પર્વોથી સિયોનની સ્થાપના કરી હતી, પરંતુ અંધકાર યુગ દરમિયાન તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ખ્રિસ્ત આન સાંગ હોંગ આત્મિક રાજા દાઉદના રૂપમાં પ્રગટ થયા અને સિયોનનું પુનઃનિર્માણ કર્યું.
સિયોન એકમાત્ર ચર્ચ છે જે આખા વિશ્વમાં નવા કરારના પર્વોને મનાવે છે. બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર માત્ર ચર્ચ ઓફ ગોડમાં નિવાસ કરે છે અને લોકો પાપોની ક્ષમા અને અનંત જીવન પ્રાપ્ત કરી શકે છે અને છેલ્લી આફતથી બચી શકે છે.
આ પ્રમાણે યહૂદિયામાં પ્રગટ કરો, ને યરુશાલેમમાં કહી સંભળાવો; દેશમાં રણશિંગડું વગાડો; અને પોકારીને કહો કે, આપણે એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ. સિયોનની તરફ ધ્વજા ઊભી કરો; જીવ લઈને નાસો ને વિલંબ ન કરો; કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ. યર્મિયા 4:5–6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ